sone ki chhadi

સોને કી છડી

રુપે કી મશાલ

જરીયન કા જામા

મોતીયન કી માલા

હીરો કા મુગટ

રત્નો કા બાજુબંઘ

સૂર્ય કા તિલક

ચંદ્ર કા કુંડલ

જીવદયા પ્રતિપાલક

Also Read: ઉંચા ઉંચા શેત્રુંજયના શિખરો

ઇક્ષિવાકુ વશં વિભૂષણ

અયોધ્યા નગરી નરેશ

નાભિરાય ના સપૂત

મરુદેવા ના નંદન

સુનંદા અને સુમંગલા ના હૈયાના હાર

પ્રથમ રાજા

પ્રથમ શ્રમણ

પ્રથમ કેવળી

પ્રથમ તિર્થંકર

અષ્ટાપદનું આભૂષણ

રાણકપુરનું રત્ન

શત્રુંજય શિખર શણગાર

ચક્રેશ્વરી દેવી પરિપૂજિતાય

ગૌમુખ યક્ષ રક્ષાય

વૃષભ લંછનધારી

શ્વેત પરિકર ધારી

શિવપદ દાતાર

મોક્ષફળ દાયક

કરુણાના સાગર

દયાના અવતાર

અવનિ નો અલંકાર

ધરતી નો ધબકાર એવા

શ્રી સેવન હેવન નો રણકાર

એવા મારા તમારા આપણા

સૌના વ્હાલા વ્હાલા

રાજ રાજેશ્વર

ત્રણ લોકના નાથ

દેવાધિદેવ

શ્રી આદિનાથ દાદા ને

ઘણી ખમ્મા

ઘણી ખમ્મા

By admin

Leave a Reply