Shri Shatrunjay Duha, Stavan, Thoy, Chaityavandan – શ્રી શત્રુંજય દુહા, સ્તવન, થોય, ચૈત્યવંદન
શ્રી શત્રુંજયના દુહા સિદ્ધાચલ સમરું સદા, સોરઠ દેશ મોઝાર ; મનુષ્ય જન્મ પામી કરી, વંદુ વાર હજાર. 1 સોરઠ દેશમાં સંચર્યો, ન ચઢ્યો ગઢ ગિરનાર ; શેત્રુંજી નદીએ નાહ્યો નહીં,…