Jagchintamani (Chaityavandan Sutra)

5 min read
Jagchintamani (Chaityavandan Sutra)

જગચિંતામણિ (ચૈત્યવંદન સૂત્ર)

ઇચ્છાકારેણ સંદિસહ્ ભગવન ! ચૈત્યવંદન કરું ? ઇચ્છં, જગચિંતામણિ ! જગ - નાહ ! જગ - ગુરુ ! જગ - રક્ખણ ! જગ - બંધવ ! જગ - સત્થવાહ ! જગ - ભાવ - વિઅક્ખણ ! અટ્ઠાવય - સંઠવિઅ - રુવ ! કમ્મટ્ઠ - વિણાસણ ! ચઉવીસં પિ જિણ - વર ! જયંતુ, અપ્પડિહય - સાસણ ! ।।1।।

કમ્મ - ભૂમિહિં, કમ્મ - ભૂમિહિં, પઢમ - સંઘયણિ, ઉક્કોસય સત્તિર - સય, જિણ - વરાણ વિહરંત લબ્ભઇ, નવકોડિહિં કેવલીણ, કોડિ - સહસ્સ નવ સાહુ ગમ્મઇ, સંપઇ જિણવર વીસ - મુણિ - બિહું કોડિહિં વર - નાણ સમણહ કોડિ - સહસ્સ - દુઅ, થુણિજ્જઇ નિચ્ચ વિહાણિ ।।2।।

જયઉ સામિય ! જયઉ સામિય ! રિસહ ! સતુંજિ ; ઉજ્જિંતિ પહુ - નેમિજિણ ! જયઉ વીર ! સચ્ચઉરિ - મંડણ, ભરુઅચ્છહિં મુણિસુવ્વય ! મુહરિપાસ ! દુહ - દુરિઅ - ખંડણ, અવર વિદેહિં તિત્થયરા, ચિહું દિસિ વિદિસિ જિં કે વિ, તીઆ - ણાગય - સંપઇ અ, વંદું જિણ સવ્વેવિ. ।।3।।

સત્તાણવઇ - સહસ્સા, લક્ખા - છપ્પન - અટ્ઠ કોડીઓ ; બત્તીસ - સય - બાસિયાઇં તિઅ - લોએ ચેઇએ વંદે. ।।4।।

પન્નરસ - કોડિ - સયાઇં, કોડી - બાયાલ - લક્ખ - અડવન્ના ; છત્તીસ - સહસ - અસિંઇં, સાસય - બિંબાઇં પણમામિ.. ।।5।।

[**સાત લાખ સૂત્ર**](https://www.nonebutall.com/saat-lakh-sutra/)
[**અઢાર પાપસ્થાનક સૂત્ર**](https://www.nonebutall.com/18-paapsthank-stotra/)

Related Posts