Namutthunam Stotra - શક્રસ્તવ - નમુત્થુણં સૂત્ર
નમુત્થુણં અરિહંતાણં, ભગવંતાણં… 1
આઇ - ગરાણં, તિત્થ - યરાણં, સયં - સંબુદ્ધાણં…2
પુરિસુત્તમાણં, પુરિસ - સીહાણં, પુરિસ - વર - પુંડરીઆણં,
પુરિસ-વર-ગંઘ- હત્થીણં…3
If you want to listen click below :
લોગુત્તમાણં, લોગ-નાહાણં, લોગ હિઆણં, લોગ-પઇવાણં,
લોગ-પજ્જો-અગરાણં…4
અભય-દયાણં, ચક્ખુ-દયાણં, મગ્ગ - દયાણં,
સરણ - દયાણં, બોહિ-દયાણં…5
ધમ્મ-દયાણં, ધમ્મ-દેસયાણં, ધમ્મ-નાયગાણં,
ધમ્મ-સારહીણં, ધમ્મ - વર - ચાઉરંત - ચક્કવટ્ટીણં…6
અપ્પડિહય - વર - નાણ - દંસણ - ધરાણં, વિયટ્ટ - છઉમાણં…7
જિણાણં , જાવયાણં, તિન્નાણં, તારયાણં, બુદ્ધાણં બોહયાણં,
મુત્તાણં મોઅગાણં…8
સવ્વન્નૂણં, સવ્વ - દરિસીણં, સિવ - મયલ - મરુઅ - મણંત -
મક્ખય - મવ્વાબાહ - મપુણરાવિતિ, સિદ્ધિગઇ - નામધેયં
ઠાણં , સંપત્તાણં, નમો જિણાણં, જિઅ - ભયાણં…9
જે અ અઇયા સિદ્ધા, જે અ ભવિસ્સંતિ- ણાગએ કાલે,
સંપઇ અ વટ્ટમાણા, સવ્વે તિવિહેણ વંદામિ…10

Bapji Maharaj Pradakshina na Duha (બાપજી મહારાજ ની પ્રદક્ષિણાના દુહા)
Bapji Maharaj Pradakshina na Duha (બાપજી મહારાજ ની પ્રદક્ષિણાના દુહા)

Shri Siddhisuriswarji Maharaja na Sattavisa (bapji maharaj sattavisa)
Shri Siddhisuriswarji Maharaja na Sattavisa (bapji maharaj sattavisa)

Kallan Kandam Sutra - પાંચ જિનની થોય (કલ્લાણ કંદં સૂત્ર)
Kallan Kandam Sutra - પાંચ જિનની થોય (કલ્લાણ કંદં સૂત્ર)