saat lakh sutra

સાત લાખ પૃથ્વીકાય,

સાત લાખ અપકાય,

સાત લાખ તેઉકાય,

સાત લાખ વાઉકાય,

દસ લાખ પ્રત્યેક વનસ્પતિ-કાય,

ચૌદ લાખ સાધારણ વનસ્પતિ-કાય,

બે લાખ બેઇન્દ્રિય, બે લાખ તેઇન્દ્રિય,

બે લાખ ચઉરિન્દ્રિય,

ચાર લાખ દેવતા, ચાર લાખ નારકી,

ચાર લાખ તિર્યંચ પંચેન્દ્રિય,

ચૌદ લાખ મનુષ્ય એવંકારે,

ચોરાશી લાખ જીવ-યોનિ માંહે,

મ્હારે જીવે જે કોઇ જીવ હણ્યો હોય, હણાવ્યો હોય,

હણતાં પ્રત્યે અનુમોદ્યો હોય,

તે સવિ હુ મન, વચન, કાયાએ કરી મિચ્છા મિ દુક્કડં.

By admin

Leave a Reply